જરૂર થી અજમાવો આ ઉપાય,1 રૂપિયાનો સિક્કો લાવશે દરેક સમસ્યા નો અંત.

જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી ચાલે છે.  સુખ અને દુઃખ બંને એક સિક્કાની બંને બાજુ છે. જો તમારો સમય યોગ્ય રીતે ન ચાલતા હોય તો એક રૂપિયાનો સિક્કો લઈ અને નદી અને તળાવ ઉપર જઈ તમારી ઈચ્છા નું મનમાં રટણ કરો અને તે સિક્કાને પાણીમાં ફેંકી દો.

આમ કરવાથી તમારી સમસ્યાઓનો જલ્દીથી નિરાકરણ આવી શકે છે. જો તમે લાંબા સમય સુધી કોઈ પણ બીમારી થી પરેશાન હોય તો એક રૂપિયાનો સિક્કો લઈ અને કોઈપણ સ્મશાનભૂમિમાં જવું. ત્યાર પછી આ રૂપિયાનો સિક્કો કોઈ પણ બીમાર વ્યક્તિના માથા ઉપર 7 વાર ફેરવી નાખો.  આ સિક્કાને જમીનમાં સ્મશાનની જમીનમાં દાટી દેવો. તેથી તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ શકે છે.

આવું તમારે સતત 21 શનિવાર સુધી કરવાનું રહેશે. તેનાથી શનિ ગ્રહની દશા માં થી મુક્તિ મળશે. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિએ પોતાના ઓશિકા નીચે એક રૂપિયાનો સિક્કો રાખવાથી તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. તથા તેમને કે જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી પડતી નથી.

તે ઉપરાંત રાત્રે સૂતી વખતે તકિયાની નીચે. માતા લક્ષ્મીનું સ્વરૂપ એવું એક રૂપિયાનો સિક્કો રાખવાથી કોઈ પણ પ્રકારની બિમારી થી રાહત મળે છે. જો કોઈપણ વ્યક્તિને ડાયાબિટીસ બીપી કે ચામડી સંબંધિત રોગ હોય તો રાત્રે તાંબાના લોટામાં એક રૂપિયાનો સિક્કો રાખી. તેમાં પાણી ઉમેરી દેવું.

સવારે ઉઠી અને આ પાણીનું સેવન કરવું. આમ કરવાથી વ્યક્તિને ડાયાબિટીસ, બીપી કે ચામડીના રોગમાં ખૂબ જ રાહત મળે છે. તે ઉપરાંત વ્યક્તિએ પોતાના પાકીટમાં એક રૂપિયાનો સિક્કો રાખવો જોઈએ. ભલે ગમે તેટલા રૂપિયા હોય પરંતુ એક રૂપિયાનો સિક્કો તે વ્યક્તિએ પોતાના પાકીટમાં રાખવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *