વાયરલસમાચાર

કાકી એ કાકા ની બોચી પકડી ને ખેતર માં ઢસડ્યા અને…, (જુઓ વિડીયો)-Logical Gujju

ભારત માં આવી નાની મોટી લડાઈ થતી જ હોય છે. લોકો એકબીજા પર આવી રીતે તૂટી પડતા હોય છે.

સોશિયલ મીડિયા પર રોજબરોજ મનોરંજનથી ભરપૂર અને વીડીયો વાઇરલ થતા હોય છે.

Advertisements

ક્યારેક ક્યારેક લડાઈના અનેક એવા કોમેડી વિડિયો હોય છે કે લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળી રહે છે.

Advertisements

સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે જેના થકી લોકો ને ખૂબ જ મનોરંજન મળતું હોય છે.

Advertisements

ક્યારેક એવા એવા વિડિયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું પેટ પકડીને હસવા લાગતા હોય છે.

આવા અનેક વિડીયો આપણને રોજબરોજ જોવા મળતા હોય છે. ક્યારેક લડાઈ ના વીડિયોમાંથી પણ લોકોને મનોરંજન મળી રહેતું હોય છે.

Advertisements
Advertisements

વીડિયોમાં જોવા મળે છે તેમ કાકી કાકાને મારતા મારતા તેની બોચી પકડીને ખેતરમાં લાવે છે. થોડીવાર પછી કાકાને ખેતરમાં ધક્કો મારીને પાડી દે છે. કાકા થોડીવાર માટે તેનો સામો જવાબ આપે છે.

પરંતુ થોડીવાર બાદ તે પોતાના હથિયાર નીચે મૂકી દે છે અને તે પોતાને સરેન્ડર કરી દે છે. છતાં પણ કાકી તેના ઉપર પોતાનો હાથ સાફ કરતા જોવા મળે છે.

Advertisements
View this post on Instagram

A post shared by 🦋 MAHI 🦋 (@butterfly__mahi)

Advertisements

લોકો આ વિડીયો માં અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને વિડીયો ને લાઈક કરી રહ્યા છે.

Advertisements

એવો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક મોટી ઉંમરના કાકા અને એ કાકી લડાઈ કરી રહ્યા છે. કોઈ બાબતે આ કાકા અને કાકી વચ્ચે લડાઈ થઈ હશે.

આમ આ કોમેડી વિડિયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Advertisements
Advertisements

આ વિડીયો માં લોકો ને ભરપૂર માત્ર માં મનોરંજન મળી રહ્યું છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button