વાયરલસમાચાર

આ વખતે તો કમાભાઈ ડાયરામાં કરી કંઈક અલગ જ એન્ટ્રી, સ્ટેજ પર ચડતા પહેલા કંઈક એવું કર્યું કે…જુઓ વિડિયો

ડાયરામાં કિર્તીદાન ગઢવી “તારો રસીયો રૂપાળો રંગ રેલીયો” ગીત ગાય છે અને આ ગીત પર કમાભાઈ મન મૂકીને ડાન્સ કરે છે.

તમે બધા તો કિર્તીદાન ગઢવીના ડાયરામાંથી રાતોરાત દેશ વિદેશમાં ફેમસ થયેલા કમાભાઈને તો જરૂર ઓળખતા હશો. કમાભાઈના ચાહકો દિવસેને દિવસે વધી રહ્યા છે.

Advertisements

જે કમાને એક સમયે સ્ટેજ ઉપર ચડવા ન દેતા હતા આજે તે કમાને સામેથી જ લોકો સ્ટેજ પર બોલાવવા લાગ્યા.

Advertisements

બસ ત્યારબાદ તો કમાભાઈના ભાગ્ય જ ખુલી ગયા અને તેમનો આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ ગયો. વિડીયો વાયરલ થયા બાદ તો કમાભાઈ ગુજરાતી સેલિબ્રિટીઓ કરતા પણ વધારે ફેમસ થઈ ગયા.

Advertisements

થોડા દિવસ પહેલા કમાના બે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં કમાભાઈ પોતાના પિતા સાથે એક હેલિકોપ્ટરમાં બેસેલા જોવા મળ્યા હતા.

તમે સોશિયલ મીડિયા પર કમાણા ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર કમાની જોરદાર એન્ટ્રીના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે.

Advertisements
Advertisements

ત્યારે હાલમાં એક ડાયરામાં કમાભાઈ કરેલી જોરદાર એન્ટ્રીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વખતે કમાભાઈ ડાયરામાં કંઈક અલગ જ પ્રકારની એન્ટ્રી કરે છે.

ત્યાર પછી સ્ટેજ પર બેઠેલા હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા કમાના વખાણ કરે છે.

Advertisements

કમાને દોડતો જોઈને ત્યાં હાજર તમામ લોકો હુંડિયો મચાવે છે. દોડતા-દોડતા કમાભાઈ સ્ટેજ પાસે પહોંચે છે અને સ્ટેજ પર ચડતા પહેલા પોતાના બુટ કાઢીને સરખી રીતે સાચવીને મૂકી દે છે.

Advertisements
View this post on Instagram

A post shared by Sadhu Films Kalavad (@sadhu_films_kalavad)

Advertisements

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જે કમો ડાયરામાં હાજર લોકોની વચ્ચેથી દોડીને જોરદાર એન્ટ્રી કરે છે.

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને લાખો લોકોએ વીડિયોને લાઈક પણ કરી છે.

Advertisements
Advertisements

જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર sadhu_films_kalvad નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button