વાયરલસમાચાર

કપિલ શર્મા ની પુત્રી ના જન્મદિવસ માં પહોંચી બંને એ ગલૂડિયા સાથે કરી મસ્તી, જુઓ વિડીયો.

ભારતી સિંહે વર્ષ 2017 માં હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2022 માં ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા માતા-પિતા બની ગયા છે. તેના પુત્ર નું નામ છે લક્ષ અને માતા પિતા તેને પ્રેમથી ગોલા કહીને બોલાવે છે.

ભારતની કોમેડી કિંગ એટલે ભારતી સિંહ. ભારતી સિંહ તેના સ્વભાવ અને તેના કોમેડી માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. ભારતી સિંહે ઘણા બધા ભારતમાં ટેલિવિઝન પર આવતા શો ને હોસ્ટ કરેલા છે.

Advertisements

જાણવા મળ્યું કે કપિલ શર્મા ની પુત્રી અનાયરાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતી અને તેનો પુત્ર ગોલા બંને જન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા હતા.

Advertisements

ભારતી સિંહ અવારનવાર તેના instagram એકાઉન્ટ ઉપર તેના પુત્ર લક્ષ એટલે કે ગોલા ના ફોટા શેર કરતી હોય છે. ફોટા ઉપરાંત વિડીયો પણ શેર કરતી હોય છે.

Advertisements

જે તેના ચાહકોને ખૂબ પસંદ આવતા હોય છે. હાલમાં ભારતી સિંહ અને તેનો પુત્ર લક્ષ ભારતના પ્રખ્યાત કોમેડી એવા કપિલ શર્મા ના ઘરે પહોંચ્યા હતા.

જેમાંથી એક નાનું ગલુડિયું લક્ષ ના મોઢા ઉપર ચુંબન કરે છે અને ભારતી સિંહ પણ તેમાં ખુશખુશાલ નજર આવે છે.

Advertisements
Advertisements

જન્મદિવસની પાર્ટી નો એક ફોટો ભારતી સિંહે તેના instagram એકાઉન્ટ ઉપર શેર કરેલો છે અને તેને જણાવ્યું કે આ જન્મદિવસની પાર્ટી ગોલાની પ્રથમ પાર્ટી છે.

ભારતી અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા ખુબ જ સુંદર રીતે જીવન પસાર કરી રહ્યા છે. ભારતી સિંહની વાત કરવામાં આવે તો તે અનેક શો ને હોસ્ટ કરી ચૂકી છે અને અનેક સીરીયલોમાં અને શોમાં પાર્ટિસિપેટ પણ થયેલી છે.

Advertisements

ભારતી એ તેના instagram એકાઉન્ટ ઉપર તેના અને તેના પુત્રનો એક ફોટો શેર કરેલો છે. જેમાં જોવા મળે છે તેમ તે તેના પુત્ર સાથે બે ગલુડિયા સાથે જોવા મળે છે.

Advertisements

આમ તેના ચાહકોને ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે અને ભારતી એ તેના youtube ના બ્લોગ ઉપર એક વીડિયો પણ શેર કરેલો છે જેમાં તે ખૂબ ખુશ ખુશાલ જોવા મળે છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button