બહુ શક્તિશાળી છે માં લક્ષ્મીનું આ મંત્ર, આ ખાસ વિધિથી થઇ જશો માલામાલ….

0

આજના યુગમાં પૈસા એવું વસ્તુ બની ગઈ છે કે દરેક વ્યક્તિ તેના વગર જીવન જીવી પણ શકતી નથી.પૈસાનું આ સમયમાં ઘણું મહત્વ વધી ગયુ છે.શક્તિશાળી લોકોને પણ પૈસા આગળ પોતાનું માથું ઝૂકાવું પડે છે.દરેક વ્યક્તિને ખરબ છે કે પૈસા વગર જીવન ચાલી શકવાનું નથી.દરેક સુખ સુવિધાઓ મેળવવા ખાસ કરીને પૈસાની જરૂર પડે છે.નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ મેળવવા પાછળ પૈસાની ખુબ આવશ્યકતા હોય છે.

કોઈ વ્યક્તિ સારો અભ્યાસ કરવા માંગતો હોય કે સારી સારી જગ્યાએ ફરવા જવા માંગતો હોય તેવી દરેક બાબતમાં પૈસા હોવા ખુબ જરૂરી છે.આપણે કહી શકીએ કે જો ખિસ્સામાં પૈસા હોય તો જીવનની ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે.પરંતુ આ પૈસા દરેકના નસીબમાં લખાયેલા હોતા નથી. ઘણી વખત તમે સખત મહેનત કરો છો પરંતુ તમને જોઈતા પૈસા મળતા નથી.જે મુખ્યત્વે આપના ખરાબ નસીબને કારણે થાય છે.

તમે પણ તમારા ખરાબ નસીબથી ચિંતિત છો અને સાથે સાથે પૈસા સંબંધિત સમસ્યાઓથી તંગ આવી ગયા છો તો ,તેનો પણ એક ઉપાય છે.આજે તમને આવા જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે કર્યા પછી તમને ક્યારેય જીવનમાં પૈસાની કમી નહીં થાય.ખાસ કરીને આ ઉપાય દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે.જેમ કે દરેકને ખરબ છે કે દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે તેના જીવનમાં ક્યારેય સંપત્તિની સમસ્યા હોતી નથી.જીવનમાં કોઈ પણ આર્થિક સ્થિતિ ઉભી થતી નથી.જેનું કારણ માતા લક્ષ્મીના આશીર્વાદ તેમની પર હંમેશા રહેતા હોય છે.જો તમે પણ આવી અનેક સમસ્યાઓથી પરેશાન છો તો આના માટે તમારે દેવી લક્ષ્મીના વિશેષ મંત્રનો જાપ કરવો પડશે.

જો તમે આ ઉપાયને સંપૂર્ણ નિયમો સાથે પૂર્ણ કરો છો તો પછી તમે થોડા જ દિવસોમાં ધનવાન પણ બની શકો છો.આ ઉપાય ખાસ કરીને શુક્રવારના દિવસે જ કરવાનો રહેશે.કેમ કે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે,તેથી આ દિવસે કરેલા દરેક ઉપાયો તે ઝડપથી સાંભળે છે.

આ ઉપાય જો તમે સાચા મન સાથે કરશો તો તેનું પરિણામ ચોક્કસ મળે છે.આ માટે શુક્રવારે સવારે વહેલા ઉઠીને પ્રથમ સ્નાન કરો,તે પછી શક્ય હોય તો પીળા કપડા પહેરો.આ કાર્ય પછી તમારે લક્ષ્મી દેવીની મૂર્તિ કે તેમના ચિત્ર સામે જઈને બેસો.ત્યાં ઘીના બે દીવા પ્રગટાવો સાથે બે અગરબત્તી પણ સળગાવીને મૂકો.જો તમારી પાસે કોઈ માળા છે તો અથવા રુદ્રાક્ષની માળા હાથમાં લઈને આ મંત્રનો જાપ કરવો.

“ॐ ह्रीं श्रीं क्लीं महालक्ष्मी नम:” આ મંત્રનો જાપ 108 વાર કરો.ખાસ કરીને આ મંત્રનો જાપ કરતી વખતે પોતાના મનને શાંત રાખો.પ્રયાસ કરો કે પોતાનું મન સંપૂર્ણ રીતે પૂજાના સ્થાન પર કેન્દ્રિત થાય.આ મંત્રનો જાપ કર્યા પછી તમે માતા લક્ષ્મીની આરતી કરો.સાથે કોઈ પ્રસાદનો ભોગ લગાવો.

આ પછી તમારા પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાઓ હોય તે મનમાં માતા લક્ષ્મી સામે બે હાથ જોડીને પ્રાથના કરતી વખતે કહો.તે પછી તેમના ચરણોના આશીર્વાદ લો.આ ઉપાય તમારી દરેક સમસ્યાઓ અંત લાવશે.તમારે આ ઉપાય બેથી ત્રણ મહિનામાં એકવાર કરવો જોઇએ.તેનું પરિણામ તમને ચોક્કસ મળશે.

Share.

About Author

Leave A Reply