વાયરલસમાચાર

લગ્ન કરી હાલ ભારત માં કરે છે ખેતી નું કામ ! ઓસ્ટ્રેલિયન ભૂરી પડી ભારતીય યુવાન ના પ્રેમ માં,, જુઓ વિડીયો..

ભારતીય સંસ્કૃતિ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. ભારતીય સંસ્કૃતિ માત્ર ભારત પૂર્તિ સીમિત નથી વિદેશમાં પણ તેની ખૂબ જ બોલબાલા જોવા મળે છે. લોકો ભારતીય સંસ્કૃતિને જોવા વિદેશમાંથી ખાસ ભારત દેશના ભ્રમણ કરવા આવતા હોય છે. ભારત દેશની સંસ્કૃતિ અને તેના પુરાવાઓ હજારો લાખો વર્ષ જૂના છે. માત્ર ભારતીય સંસ્કૃતિ જ નહીં ભારતમાં વસતા લોકો પણ ખૂબ જ નિષ્ઠાવાન અને દયાવાન હોય છે.

અને આથી જ તો લગભગ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે વિદેશમાં રહેતી યુવતીઓ ભારતીય યુવાનોના પ્રેમમાં પડી જતી હોય છે. અને આ પ્રેમ લગ્ન સંબંધમાં બદલાઈ જતો હોય છે. એવી જ એક ઘટના ફરી સામે આવી છે. જેમાં એક હરિયાણામાં રહેતો યુવાન કે જે ને ઓસ્ટ્રેલિયાની ભૂરી સાથે લગ્ન કરી લીધા હતા અને હાલ તેનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

Advertisements

આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ ઓસ્ટ્રેલિયામાં રહેતી કર્ટ નામની યુવતીએ હરિયાણામાં રહેતા લવલીન સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ઓસ્ટ્રેલિયાની યુવતી માથે ઘાસનું મોટું પોટલું ઉપાડતી જોવા મળે છે. આ પોટલો ઉપાડવામાં તેનો પતિ લવલીન તની મદદ કરી રહ્યો છે અને આ કર્ટ નામની યુવતી તેના પતિની સાથે ખુલ્લા ખેતરમાં કુદરતના સૌંદર્યની વચ્ચે પોતાના દેશ ને છોડીને ભારતમાં આવીને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પહેરવેશમાં ખેતરમાં કામ કરતી જોવા મળે છે.

Advertisements

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો લવલીને તેના instagram એકાઉન્ટ પર શેર કરેલો છે અને કેપ્શન માં લખ્યું છે કે મારું નસીબ મળી ગયું છે. આમ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સાત સમુંદર પાર કરીને આ યુવતી એ તેના પ્રેમ સંબંધનું એક ખૂબ જ સારું એવું ઉદાહરણ પાડ્યું પૂરું પાડ્યું છે. આ વિડીયો લાખો લોકોએ જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button