વાયરલસમાચાર

લગ્ન માં વરરાજા એ એવી શાયરી કરી કે કન્યા એ શરમ થી સંતાડી દીધું મોઢું, કહ્યું કે…(વિડીયો જુવો )

લોકો લગ્ન કરવામાં ખૂબ મશગુલ થઈ ચૂક્યા છે. લગ્નના અનેક એવા કોમેડી વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે.

ખાસ કરીને કન્યા અને વરરાજા પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક અલગ કરતા હોય છે.

Advertisements

હાલ ભારતમાં શિયાળાની ઋતુ અને લગ્નની સિઝન ખૂબ જોરશોર થી ચાલી રહી છે.

Advertisements

લગ્ન પ્રસંગમાં પરિવારના તમામ સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપીને લગ્ન પ્રસંગ યાદગાર બનાવતા હોય છે.

Advertisements

ક્યારેક ક્યારેક લગ્ન પ્રસંગમાં વરરાજા અને તેના પરિવાર અથવા તો કન્યા અને તેના પરિવાર દ્વારા અમુક શાયરીઓ પણ બોલવામાં આવતી હોય છે.

જેને સાંભળીને લોકોને બોલતી બંધ થઈ જતી હોય છે. આ વિડીયોમાં પણ કંઈક એવું જ જોવા મળે છે. વિડીયો એક લગ્ન પ્રસંગનો છે.

Advertisements
Advertisements

વરરાજા અને કન્યા લગ્ન પ્રસંગ નિમિતિ વિધિ માટે લગ્ન મંડપમાં સુંદર રીતે તૈયાર થઈને બેસેલા છે.

પરિવારના સભ્યો તેની પાસે ઊભેલા છે.

Advertisements

પરિવારના સભ્યો પણ વરરાજાની શાયરી સાંભળી પાગલ થઈ ગયા હતા. વીડિયોમાં તમને વરરાજા ની શાયરી સાંભળવા મળશે.

Advertisements

કેટલાક લોકો વરરાજા ને કહે છે કે તે શાયરી બોલે. વરરાજા એવી શાયરી બોલે છે કે જેને સાંભળીને દુલ્હન ના તો હોશ ઉડી ગયા હતા.

Advertisements

પરિવારના કહેવાથી વરરાજાએ જે શાયરી બોલી તેને સાંભળીને દુલ્હન થોડા સમય માટે એવી શરમાઈ ગઈ હતી કે તે તેનું મોઢું પણ કોઈને બતાવી ના શકી.

આવા લગ્ન પ્રસંગને રીલેટેડ અનેક વિડીયો રોજબરોજ આપણી સમક્ષ પ્રસ્તુત થતા હોય છે અને લોકોને ભરપૂર માત્રામાં મનોરંજન મળતું હોય છે.

Advertisements
Advertisements

આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને વરરાજા પ્રત્યે અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે.

Advertisements

કેટલાક લોકો વરરાજાને કહે છે કે વરરાજાની જરા પણ શરમ નથી. તો કેટલાક લોકો આ વીડિયોમાંથી મનોરંજન મેળવી રહ્યા છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલ છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button