
તેવામાં લગ્નને લઈને હાલમાં દરેક જગ્યાએ ખુશીઓ નો જ માહોલ જોવા મળે છે દરેક જગ્યાએ જાણે લાગન્યા જ ગવાઈ રહ્યો હોઈ તેવું જ કાનને સાંભળવા મળી રહ્યું છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમય ચાલી રહ્યો છે લગ્નના આ પાવન સમયગાળા દરમિયાન અનેક દંપતી પોતાના નવા જીવનની શરૂઆત કરશે અને પવિત્ર અગ્નિ ની સામે એક બીજા સાથે સાત જન્મોના બંધન અને જીવન ભર સાથ આપવાના વચનો આપશે.
આપણે સૌ જાણીએ છીએ કે લગ્નના આ ખાસ સમય પર દરેક વ્યક્તિની ઈચ્છા હોઈ છે કે પોતાના મિત્રો અને સ્નેહીજનો લગ્નના આ ખાસ સમયે હાજર હોઈ.
જો કે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા મહત્વના હોઈ છે તેવામાં જે વ્યક્તિના લગ્ન હોઈ તેઓ અને તેમના પરિવાર દ્વારા લગ્નને યાદગાર અને અલગ બનવવા માટે અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે કે જેથી લગ્ન અલગ અને આકર્ષક બની રહે આ માટે લગ્નમાં વર અને કન્યા ના આગમનથી લઈને તેમના પહેરવેશ અને ડાન્સ ભોજન અનેક વસ્તુઓ પર ઘણું કામ કરવામાં આવે છે.
આપણે સોશ્યલ મીડિયા પર લગ્ન સમયના અનેક ડાન્સ વિડિઓ જોયા છે કે જેમાં વર કે કન્યાના ભાઈઓ કે બહેનો દ્વારા ખાસ ડાન્સ કરવામાં આવે છે. અને આ ડાન્સ લોકોને પોતાની તરફ આકર્શિત કરે છે.
જોકે લગ્નમાં આવતા લોકો પણ લગ્નના ભોજન વિધિ અને અન્ય બાબતનો ભરપૂર લાભ લે છે. તેવામાં લગ્નને લઈને સૌથી વધુ હરખ અને ઉત્સાહ વર અને કન્યાના ભાઈઓ અને બહેનો ને હોઈ છે.
જુઓ વિડિઓ….
હાલમાં સોશ્યલ મીડિયા પર લગ્નને લઈને આવો જ એક ડાન્સ વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે વિડિઓ લગ્નનો છે અને વારમાલા ની વિધિ થઇ ગઈ છે વર અને કન્યા એક બીજા પાસે સ્ટેજ પર ઉભા છે.
તેવામાં એક યુવક સ્ટેજ પર આવે છે અને એવો જબરજસ્ત ડાન્સ કરે છે કે સૌ કોઈ જોતા રહી જાય છે કન્યા પણ આ ડાન્સ ને ઘણો પસંદ કરે છે વીડિયોમાં જોતા એવું લાગે છે કે ડાન્સ કરતો યુવક કન્યાનો ભાઈ હશે.
તે તારોંકા ચમકતા ગહેના હો ગીત પર ઘણો જ મોહક ડાન્સ કરે છે જેને જોઈને સૌ કોઈ પ્રભાવિત થાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!