
રોજબરોજ લગ્નના વિડીયો, જંગલી પશુ પ્રાણીઓના વિડીયો વાયરલ થતા હોય છે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ. ત્યાં મનુષ્ય ઉપરાંત જંગલી પશુ પ્રાણીઓ અને જીવજંતુઓ પણ વસવાટ કરે છે.
સોશિયલ મીડિયા ઉપર રોજેરોજ અનેક વાયરલ વિડીયો થતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી દેશ દુનિયાના ખૂણામાં બનતી તમામ માહિતી જોઈ શકીએ છીએ અને અનેક એવા જીવનમાં ક્યારેય ન જોયેલા વિડિયો જોઈ શકીએ છીએ.

જેમાં એક સિંહણે જિરાફ ઉપર એવી તરાપ મારી કે જોઈને લોકો પણ ચોકી ઉઠ્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક સિંહણ પોતાના શિકાર માટે ધીરે ધીરે આગળ વધતી હોય છે. થોડા ક્ષણો બાદ ખ્યાલ આવે છે કે સિંહણ જિરાફનો શિકાર કરવા માંગે છે.
જંગલમાં વસવાટ કરતા પશુ પ્રાણીઓ એકબીજાનો શિકાર કરીને જીવન ગુજારતા હોય છે અને શિકાર કરવામાં પોતાનું એડિ ચોટીનું જોર લગાવી દેતા હોય છે. એવો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
પરંતુ જીરાફે પોતાના જીવને બચાવવા માટે એવું જોર લગાવ્યું કે જે બાદ પોતાના પગ વડે સિંહણને હવામાં ફંગોળી દીધી હતી અને જિરાફ ડોટ મૂકીને ખૂબ દૂર સુધી ચાલ્યો ગયો હતો. આમ આ લડાઈ નો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સિંહણ જેવી ધીરે ધીરે આગળ વધે છે કે જિરાફની ખૂબ જ નજીક પહોંચી જાય છે. સિંહણે જિરાફ ઉપર એવી તરાપ મારી કે જે બાદ જિરાફનું બચવું લગભગ નામુમકીન થઈ ગયું હતું.
એવા ડરામણા અને ભયાનક વિડીયો હોય કે લોકો જોઈને જ ડરી જતા હોય છે. લોકો આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
આ વીડિયોને instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. જેને અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. આવા શિકારના અનેક વિડીયો જંગલી પશુ પ્રાણીઓના રોજબરોજ આપણી સમક્ષ આવતા હોય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!