વાયરલસમાચાર

લોકલાડીલા ખજુરભાઈ ની સગાઇ બાદ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે કરી રહ્યા છે કંઈક આવી…

ખજૂર ભાઈ નું સાચું નામ નીતિન જાની છે. ખજૂર ભાઈ હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર અંગત જીવનને લઈને ચર્ચા નો વિષય બન્યા છે.

ગુજરાત માં એક યુવાન વ્યક્તિ કે જે ગરીબોની મદદ માટે ખૂબ જ ફેમસ છે તે વ્યક્તિ એટલે ખજૂર ભાઈ.

Advertisements

કારણ કે ખજૂર ભાઈએ એટલે કે લોકલાડીલા નીતિનભાઈ જાની એ તેના જીવન સાથી ની શોધ કરી લીધી છે. નીતિનભાઈ જાની એ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી લીધી છે.

Advertisements

હાલમાં મીનાક્ષી દવે એ તેના instagram એકાઉન્ટ પર તેના અનેક ખજૂર ભાઈના કેટલાક ફોટાઓ શેર કર્યા છે. આ તસવીરો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર ખજૂર ભાઈ ના આ ફોટાઓને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Advertisements

મીનાક્ષી દવેની વાત કરીએ તો મીનાક્ષી દવે એક સિંગર છે. એક સમયે મીનાક્ષી દવેને કોઈ ખાસ એવું ઓળખતું હતું નહીં. પરંતુ ખજૂર ભાઈ સાથે સગાઈ થતાં જ મીનાક્ષી દવે રાતોરાત સ્ટાર બની ચુકી છે.

એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ સંબંધ બંનેની આંખોમાં જોવા મળે છે. આ ફોટાઓ શેર થતા ખજૂર ભાઈના ચાહકો આ ફોટા ઉપર ખજૂર ભાઈને અને મીનાક્ષી દવેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Advertisements
Advertisements

આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો તેમ બંને એકસાથે કોફી નો આનંદ માણી રહ્યા છે. બંનેના મોઢા ઉપર ખૂબ જ ખુશીની લાગણી જોવા મળે છે.

ખજૂર ભાઈ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે સ્ટારબકસ પર પહોંચ્યા હતા. સગાઈ બાદ પહેલીવાર ખજૂરભાઈ અને મીનાક્ષી દવે સાથે ફરવા ગયા હોય તેવું આ તસ્વીર માં જોવા મળે છે.

Advertisements

આમ ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે હવે એકબીજાના જીવન સંગીની બની ચૂક્યા છે.

Advertisements

પરંતુ ડિસેમ્બર મહિનામાં જ્યારે ખજૂર ભાઈએ સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી ત્યારથી લોકોને ખ્યાલ આવ્યો હતો કે ખજૂર ભાઈ એ આ યુવતી સાથે સગાઈ કરી લીધી છે.

Advertisements

મીનાક્ષી દવે સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહે છે. તેને 9-નવેમ્બરના રોજ સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી.

આમ આજના સમયમાં ખજૂર ભાઈ અને તેની મંગેતર મીનાક્ષી દવે સોશિયલ મીડિયા ઉપર લાઈમ લાઈટમાં છવાયેલા રહે છે. ચાહકો પણ ખજૂર ભાઈના ની સગાઈથી ખૂબ જ ખુશ થયેલા જોવા મળે છે.

Advertisements
Advertisements

તે જ્યારે પણ રસ્તા ઉપર કોઈ ગરીબ વ્યક્તિ કે નિરાધાર વ્યક્તિને જોવે ત્યારે તેની મદદે દોડી જતા હોય છે અને ગરીબોની ખાસ એવી મદદ કરતા હોય છે.

ખજૂર ભાઈ ની વાત કરીએ તો ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં પણ ખૂબ ફેમસ છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button