વાયરલસમાચાર

” માથાભારે મહિલા ! ” આ જાડી મહિલા સાથે લગ્ન કરનાર 13 યુવકો પછતાયા, મહિલા કરતી એવા કાંડ કે જાણીને ધોળા દિવસે અંધારા આવી જશે..!

આજકાલ લોકો ખુબ મોટું ભેજું દોડાવીને પૈસા મેળવવા છેતરપીંડીઓ કરે છે. એવા ઘણા બધા મામલાઓ સામે આવી ચુક્યા છે, તેમના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

પરતું હજી પણ ક્યાંકને ક્યાંક રાજસ્થાન રાજ્યમાં દિવસે ને દિવસે લૂંટફાટની ઘટનાઓ માં વધારો થતો જોવા મળી રહ્યો છે.

Advertisements

જોગારામ લગભગ એક મહિના પહેલા જીયોદેવીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે જીયોદેવીએ પોતાને કુવારી હોવાનું કહીને જોગારામ સાથે લગ્ન કર્યા હતા.

Advertisements

રાજસ્થાનની એક મહિલા લગ્નના નામે ઘણા લોકોને છેતરી ચૂકી છે. થોડા દિવસ પહેલા બાડમેર પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી.

Advertisements

ત્યારબાદ તેમની પાસેથી પૈસા અને દાગીના પડાવી લેતી હતી. જીયોદેવીનો છેલ્લો શિકાર બાડમેર જિલ્લાના જ માપુરીનો મૂળ રહેવાસી રામારામના પુત્ર જોગારામ બન્યો હતો. 

હકીકતમાં આવનારો સમય કેવો સાબિત થશે તેના વિષે તો કોઈ જાણતું નથી પરતું ડગલે ને પગલે સાવચેત જરૂર રેહવું જોઈએ..

Advertisements
Advertisements

પરંતુ લગ્નના થોડા દિવસો બાદ જીયોદેવીએ જોગારામને બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા અને દાગીના પડાવી લીધા હતા. જેને કારણે 2 દિવસ પહેલા જોગારામએ ચૌહટન પોલીસ સ્ટેશનમાં જીયોદેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

આ કિસ્સામાં પણ જીયોદેવી એ રૂપારામના દાગીના અને રોકડ રૂપિયાની લૂંટ કરી હતી. ત્યારબાદ ચૌહટન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુખ્ય પોલિસકર્મી એ આસપાસના પોલીસ સ્ટેશનમાં આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ મહિલા વિરુદ્ધ કુલ 13 ફરિયાદો નોંધાય છે. જેમાં અલગ અલગ યુવકો દ્વારા લગ્નના નામે લૂંટ કર્યા હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી.

Advertisements

પોલીસે તેનો આગળનો ફરિયાદ રિપોર્ટ ચેક કરતા તેમને જાણવા મળ્યું કે આ જ મહિલા વિરુદ્ધ અગાઉ પણ નાગોરના રહેવાસી ભીખારામના પુત્ર રૂપારામએ પણ ફરિયાદ નોંધાવી છે.

Advertisements

પોલીસે આ મહિનાની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કરી હતી જ્યાં તેને જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા લોકોથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

Advertisements

પોલીસે આ મહિલાની પૂછપરછ શરું કરી તે દરમ્યાન સામે આવ્યું કે તેણે 13 યુવકોને પોતાની આ લગ્નની જાળમાં જકડી લીધા હતાં.  બાડમેર જિલ્લાના ઈશ્વરપુરાની મૂળ રહેવાસી 38 વર્ષીય જીયોદેવીએ પોતે કુવારી હોવાનું કહીને 13 અવિવાહિત પુરુષ સાથે લગ્ન કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button