મેલડી માનું એક એવું ચમત્કારી મંદિર કે જ્યાં આ કામ કરવાથી થઇ જાય છે બધી માનતાઓ પૂરી.જાણો

દરેક વ્યક્તિ જાણે છે કે દરેક મંદિરોમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન રહેલા છે.આટલું જ નહિ પરંતુ આ દરેક દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે દર્શનાર્થીઓ દુરદુરથી આવતા હોય છે,જયારે દરેકની મનોકામના પણ પૂર્ણ થતી જોવા મળતી હોય છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલા આ ગામમાં રહેતા એક રાજભા નામના વ્યક્તિને એવું થયું કે આપણા ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ.એટલે કે આ વ્યક્તીએ પોતાની ઈચ્છા ગામના લોકોને જણાવી હતી.આખરે ગામના લોકોએ પણ તેમની ભાવનાઓને માન આપીને ગામમાં મેલડીમાતાનું મંદિર બનાવવા માટે વિચાર કર્યો હતો.

એવું માનવામાં આવે છે કે ગામમાં મેલડીમાનું મંદિર બનાવીને તેમાં જયપુરમાં એક મૂર્તિ હતી તેને લાવીને ગામના મંદિરમાં મેલડીમાતાની મૂર્તિ સ્થાપિત કરી હતી.આટલું જ નહિ પરંતુ ઘણા ઓછા સમયમાં માતાના ઘણા ચમત્કાર લોકોને જોવા મળી ગયા હતા.આ સમયથી ભકતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ મંદિરમાં જે ભકત માનતા માને છે અને તે પૂર્ણ થાય છે ત્યારે ભકતો અહી આવીને મંદિરમાં કચરા-પોતા કરતા હોય છે.એટલે કે અહી કચરા-પોતા કરવાની માનતા રાખવામાં આવે છે.જે આજથી નહિ પરંતુ ઘણા વર્ષોથી આવી માનતા ચાલતી આવી છે.જયારે હજારો ભકતોના દુખ પણ દૂર થાય છે.

ભારત એક એવો દેશ રહેલો છે જ્યાં હજારો પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે.આટલું જ નહિ પરંતુ આ દરેક મંદિર કોઈને કોઈ ઈતિહાસ ધરાવતું હોય છે.તમને જણાવી દઈએ કે કેટલાક તો એવા મંદિરો રહેલા છે જ્યાં ભકતોની વધારે ભીડ જોવા મળતી હોય છે,આટલું જ નહિ પરંતુ ઘણા ભકતો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવેલા જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *