વાયરલસમાચાર

મોં માં પડેલ ચાંદા એક રાત માં જ મટી જશે. પાન ના ગલ્લા પર મળતી માત્ર 2 રૂપિયાની આ એક વસ્તુ…

મોં માં પડતા ચાંદા ને મટાડવા માટેના કેટલાક આસાન અને ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી મોં માં પડેલ ચાંદા થોડા જ કલાકોમાં મટાડી શકાય છે. તો ચાલો મોં માં પડેલ ચાંદા ને ઘરે બેઠા જ રાતો રાત કેવી રીતે મટાડવા તેના વિષે જણાવીએ.

મોં ના ચાંદા પડવા તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. તેનો દુખાવાનો ખુબ જ અસહ્ય હોય છે, ચાંદા પડવાના કારણે ખાવા અને પીવામાં પણ ખુબ જ તકલીફ પડતી હોય છે. મોં માં પડતા ચાંદા ને મટાડવા દવા નો ઉપયોગ કર્યા વગર જ મટાડી શકાય છે.

Advertisements

મોં માં ચાંદા પડવાના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે, જેમ કે પેટ સારી રીતે સાફ ના થવું, કબજિયાત રહેવો, શરીરમાં ગરમી વધુ રહેવી, દવાઓ વધુ ખાવી વગેરે કારણોથી મોં માં ચાંદા પડતા હોય છે.

Advertisements

કાથા વાળું પાન ખાવું: મોં માં પડેલ ચાંદા ને મટાડવા માટે પાન ના ગલ્લા પર મળતું માત્ર 2 રૂપિયા વાળું કાથા વાળું પાન ખાઈ લેવાનું છે, જે મોં માં પડેલ બે થી ચાંદા ને પણ એક રાત માં દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ માટે જો તમે અવાર નવાર મોં માં પડતા ચાંદા થી પરેશાન હોય તો કાથા વાળું પાન ખાઈ લેવું જોઈએ.

Advertisements

લસણ: લસણ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ચાંદા ને મટાડવા માટે લસણ નો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક લસણ ની કળી લેવાની છે તે કળી ના ફોતરાં નીકાળીને તેને પીસી ને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટ ને ચાંદા પડ્યા હોય તે જગ્યા પર લગાવાથી એક રાત માં જ ચાંદા મટી જાય છે.

તેમાં ખુબ જ સારા પ્રમાણમાં એન્ટી બાયોટિક ગુણો મળી આવે છે જે મોં માં પડતા ચાંદા ને ઝડપથી મટાડવાની મહત્વની ભૂમિકા ભજવે છે. લસણ શરીરમાં રહેલ ગરમીને દૂર કરીને ચાંદા માં થતા અસહ્ય દુખાવામાં ઘણી રાહત આપે છે.

Advertisements
Advertisements

દૂધ પીવું: ચાંદા પડે ત્યારે સવારે અને રાતે સુવાના સમયે એક વાટકી ઠંડુ દૂધ પી જવું જોઈએ. ઠંડુ દૂધ પીવાથી શરીરમાં રહેલ વધારાની ગરમી દૂર થાય છે અને શરીરને ઠંડક આપે છે. જેના કારણે ચાંદા પણ ઘીરે ઘીરે મટી જાય છે.

દૂધ ની મલાઈ: દૂધ ની તાજી મલાઈ ચાંદા ના થતા દુખાવામાં ઘણી રાહત આપે છે, ચાંદા પડ્યા હોય તે જગ્યાએ દૂધ ની મલાઈ લગાવીને રહેવા દો, દિવસ માં બે વખત મલાઈ લગાવાથી ચાંદા મટી જાય છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button