મોગલ માં ને ખુશ કરવા બાપુએ આપ્યો ઉપાય ઉપવાસને બદલે માત્ર આટલું…

આપણે સૌ જાણીએ છિએ કે લોકો અલગ અલગ રૂપમાં ભગવાનને પૂજે છે આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિ ખુશ હોઈ કે દુઃખી સૌથી પહેલા ભગવાનના જ શરણ માં જાય છે. આપણે અહીં માં મોગલ વિશે વાત કરવાની છે કે જેમના પરચા અવાર નવાર જોવા મળે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર દુનિયા ને એક દૈવીય તાકાત ચલાવે છે કે જેને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ.
આપણે અહીં કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ વિશે વાત કરવાની છે અહીં માના સાનિધ્યમાં મણીધર બાપુ લોકોના પથ દર્શી બન્યા છે. અહીં માતા ના ભક્તો દેશ વિદેશ થી દર્શને આવે છે અને માનતા પૂરી કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે માં નો હાથ કાયમ ભક્તો ના શિરે રહે છે ભક્તો ના દુઃખ હરવા માટે અને મુસિબત ને દૂર કરવા માટે માતા હંમેશા ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. લોકોમાં પણ માં મોગલ ને ઘણી શ્રદ્ધા છે માના ભક્તો દેશ વિદેશ માં છે. લોકો પોતાની માનતા પૂરી કરવા માટે માતા ને અરજ કરે છે અને માની માનતા રાખે છે.
મોટી સંખ્યા માં ભક્તો આવવા છતા અહીં ભોજન ની કમી નથી થતી જે માના આશિર્વાદ છે જણાવી દઈએ કે હાલમાં મંદિર માં 108 યજ્ઞ કુંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માની પૂજા કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે અહીં મંદિર માં વર્ષોથી પૈસા નું દાન લેવામાં આવતું નથી ફક્ત અન્ન દાન જ સ્વીકારવામાં આવે છે. જાણાવિ દઈએ કે અહીં ભક્તો ને વીના મુલ્ય ભોજન કરાવવામાં આવે છે.
બાપુએ કહ્યું કે માં ને ખુશ કરવા કોઈ ઉપવાસ કે વાર રેવાની જરૂર નથી માટે ગરિબ ને કપડાં કે ભોજન જમાડ વાથી મા પ્રશન થાય છે મંગળવાર ના દિવસે ગરીબ બાળકી ને જમાડવાથી માતા ના આશીર્વાદ મળે છે આમ અન્ય ને મદદ કરવાથી માતા સદાય ખુશ રહે છે.
આ ખાસ પ્રસંગે મણીધર બાપુ એ સંબોધન આપી માં ને ખુશ કરવાનો ઉપાય જણાવ્ય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!