વાયરલસમાચાર

નામચીન ડોન કુકી ભરવાડનું મોત! માતાજીના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા રાજકોટના રસ્તામાં કંઈક એવું બન્યું કે…જાણો સમગ્ર ઘટના…

ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રાજકોટના નામચીન ડોનનું કરુણ મોત થયું છે. મૃત્યુના સમાચાર ચારેય બાજુ વાયુ અંગે ફેલાઈ રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હશે.

Advertisements

કુકી ભરવાડ પોતાના વતન રાણપુર તાલુકાના ગઢીયા ગામથી માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

Advertisements

મળતી માહિતી અનુસાર હાલમાં એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં રાજકોટના નામચીન ડોન એવા કુકી ભરવાડ નું મોત થયું છે.

Advertisements

કુકી ભરવાડના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર કુકી ભડવારની કાર ચુડા નજીક થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુકી ભરવાડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું કરુણ મૃત્યુ હતું.

Advertisements
Advertisements

તેનું આખું નામ રાજુભાઈ શેલાભાઈ શિયાળીયા હતું. પરંતુ લોકો તેને કૂકી ભરવાડના નામે ઓળખતા હતા. રાજકોટ શહેરની અંદર તે એક નામચીન વ્યક્તિ હતો. માત્ર 32 વર્ષની ઉંમરે કુકી ભરવાડનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર કુકી ભરવાડ ગઢીયા ગામનો પૂર્વ સરપંચ હતો. કુકી ભરવાર રાજકોટમાં શ્રી રાધિકા નામની શફારી મંડળી પણ ચલાવી રહ્યો હતો.

Advertisements

જ્યારે ઘણા સમય પહેલા કુકી ભરવાડે એક પીએસઆઇ પર સોડાની બોટલ વડે પ્રહાર કર્યા હતા ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ખૂબ જ નામચીન બન્યો હતો.

Advertisements

અચાનક અકસ્માત કેવી રીતે બન્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

Advertisements

ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર તે માતાજીના દર્શન કરીને રાત્રે રાજકોટ રિટર્ન આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સૌપ્રથમ બોટાદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisements
Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button