વાયરલસમાચાર

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા ગૂગલમાં કામ કરતા યુવકે છેલ્લા 2 વર્ષમાં ઓફિસમાં એક પણ…

અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દરરોજ અહીં દેશ-વિદેશના લાખો હરિભક્તો મુલાકાતે આવે છે.

ત્યારે આજે આપણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહેલા એક યુવક વિશે જાણવાના છીએ.

Advertisements

મોટા-મોટા બિઝનેસમેનો અને મોટી-મોટી હસ્તીઓ પણ અહીં મુલાકાત માટે આવી રહ્યા છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું.

Advertisements

અમેરિકામાં google માં કામ કરતો આ યુવક એક મહિનાની રજા મૂકીને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે આવ્યો છે. આ યુવકનું નામ અક્ષર મોદી છે.

Advertisements

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જોરદાર અને ગજબ મેનેજમેન્ટ પાછળ દેશ-વિદેશથી અહીં સેવા માટે આવેલા હજારો સ્વયંસેવકનો હાથ છે. ઘણા એવા લોકો પણ છે જેઓ પોતાની લાખો રૂપિયાની કમાણી મૂકીને છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી અહીં સેવા આપી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી નગરમાં 80000 જેટલા સ્વયંસેવકો ખડેપગ સેવા આપી રહ્યા છે.

Advertisements
Advertisements

અક્ષર મોદી ગૂગલની ઓફિસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. લાખો રૂપિયાની કમાણી મૂકીને અક્ષર મોદી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે આવ્યો છે.

અહીં સેવા આપી રહેલા અક્ષર મોદીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં સેવા આપવા માટે તેને પોતાની ઓફિસમાં છેલ્લા 2 વર્ષથી એક પણ રજા લીધી નથી. જેથી તે હવે એક મહિનાની રજા મૂકીને અહીં સેવા કરવા માટે આવ્યો છે.

Advertisements

મિત્રો તમે પણ જો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં ગયા ન હોય તો એક વખત મુલાકાત જરૂર લેજો. થોડાક દિવસો પહેલા જ્યારે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા અહીં આવ્યા હતા.

Advertisements

મિત્રો તમને જણાવી દઈએ કે 1200 કરતા પણ વધારે મંદિરોના સર્જાનથી, 5,000 થી વધુ સત્સંગ કેન્દ્ર દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજ વિશ્વનું કલ્યાણ કરે છે.

Advertisements

ત્યારે તેમને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના મન મૂકીને વખાણ કર્યા હતા.

આ ઉપરાંત તેમણે પ્રમુખસ્વામી મહારાજના જીવન વિશે પણ ઘણી અનોખી વાતો કરી હતી.

Advertisements
Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button