વાયરલસમાચાર

ગમે તેટલા પીળા થઈ ગયેલા દાંત ને આ બે વસ્તુ કોલગેટ માં મિક્સ કરીને બ્રશ કરશો તો તમારા દાંત સફેદ મોતી…

આજે લોકો કેટલીક નાની મોટી બીમારીઓ નો સામનો કરતા હોય છે, તેવામાં ઘણા લોકો દાંત સંબધિત સમસ્યાથી પણ પીડાતા જોવા મળે છે, દાંત ચોખ્ખા અને સાફ હોય તો ચહેરાની સુંદરતા માં પણ ચાર ચાંદ લાગી જતા હોય છે.

આ ઉપરાંત નાના બાળકો નાની ઉંમરથી ચોકલેટો વધુ ખાતા હોય છે અને દાંત સારી રીતે સાફ ના કરવાંના કારણે દાંત સડવા લગતા હોય અને દાંત માં પીળાશ આવતી જોવા મળે છે.

Advertisements

જો તમે યોગ્ય રીતે બ્રશ કરતા હોતા નથી અને તમારા દાંત પીળા હોય તો બોલવામાં કે હસ્તી વખતે તે પીળા દાંત દેખાવાના કારણે ખુબ જ શરમ નો સામનો કરવો પડતો હોય છે. દાંત પીળા થવા તે પણ આપણી કેટલીક ખરાબ આદતો ના કારણે પણ હોય છે. જેમ કે ઘણા લોકો બીડી, સિગરેટ, મસાલા, ગુટખા વગેરે ખાવાના શોખીન છે તેમને દાંત પીળા થઈ જતા હોય છે.

Advertisements

આ ઉપરાંત ઘણા લોકો એવા પણ જોયા હશે કે જેમને કોઈ પણ પ્રકારનું વ્યશન ના હોય તેમને પણ દાંત પીળા હોય તેવું જોવા મળતું હોય છે.

Advertisements

આ માટે આજે અમે તમને દાંતને સફેદ મોતી જેવા ચમકદાર બનાવવા માટે ના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ માટે તમારે રોજે બ્રશમાં આ વસ્તુ લગાવીને બ્રશ કરવાનો રહેશે, જેથી પીળા દાંત સફેદ થઈ જશે.

સિંઘવ મીઠું અને લીબુંની છાલ: આ માટે સૌથી પહેલા લીંબુનો છાલ લઈ લો, ત્યારબાદ તેમાં સિંધવ મીઠું લગાવીને દાંત પર સારી રીતે ઘસવાનું છે, આ રીતે લીંબુની છાલ અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી દાંત પર આવેલ પીળાશ દૂર થાય છે અને દાંતની બધી જ ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે.

Advertisements
Advertisements

દાંત ને સફેદ કરવાના ઉપાય:
ખાવાના સોડા અને લીંબુના રસ: જયારે પીળા પડી ગયેલ દાંત ને મોતી જેવા ચમકાવવા હોય તો ખાવાના સોડામાં લીંબુના રસ ના ટીપા ઉમેરીને કોલગેટ સાથે મિક્સ કરીને દાંત પર ઘસવાનું છે, આ રીતે નિયમિત પણે ચાર થી પાંચ દિવસ બ્રશ કરવાથી ગમે તેવા પીળા પડી ગયેલ દાંત મોતી જેવા ચમકવા લાગશે.

મીઠું: મીઠું પણ દાંત પર લાગેલ પીળાશ ને દૂર કરવામાં મદદ કરે છે, આ માટે આગળીની મદદથી મીઠાને દાંત પર ઘસવાનું છે જેથી ઘીરે ઘીરે દાંત માં ચમક આવવા લાગશે અને દાંત પીળા માંથી સફેદ દેખાશે જેથી ચહેરાની સુંદરતામાં પણ વધારો કરશે.

Advertisements

પાકું કેળું: કેળું ખાવાથી શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે તેવી જ રીતે પીળા દાંતને સફેદ કરવા માટે મહત્વ ની ભૂમિકા ભજવે છે. આ માટે સવારે ઉઠીને પાકું કેળું લઈને તે ને દાંત પર ત્રણ થી ચાર મિનિટ સુઘી ઘસવાનું છે. જેથી થોડા જ દિવસમાં પીળા પડી ગયેલ દાંત સફેદ મોતી જેવા ચમકવા લાગશે.

Advertisements

અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, દરેક વ્યક્તિની તાસીર અલગ હોય છે થી કોઈ પણ ઉપાય માં થોડો સમય લાગી શકે છે. માટે કોઈ પણ ઉપાય અપનાવતા પહેલાં ડોક્ટર થવા નિષ્ણાત ની સલાહ લઈ શકો છો.

Advertisements

પીળા પડી ગયેલ દાંત ને સફેદ કરવાના આ ઘરેલુ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જે લોકો મસાલા, ગુટખા, બીડી, સિગરેટ વગેરે સેવન કરે છે તેમને 4-5 દિવસ વધુ સમય લાગી શકે છે પરંતુ તે પણ થોડા જ દિવસમાં પીળા પડી ગયેલ દાંત ને સફેદ કરવામાં મદદ કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button