PM મોદી સાથે હમેશા સાયાની જેમ સાથે રહેવા વાળી આ મહિલા કોણ છે,જાણીને તમે પણ ચોકી જશો..

0

તમે બધા આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તો જાણતાજ હશો જે આજે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.તે હંમેશાં વૈશ્વિક સ્તરે ભારતને એક અલગ ઓળખ આપવા તરફ કામ કરતા જોવા મળે છે.આ જ કારણ છે કે તેઓ વડા પ્રધાન બન્યા ત્યારથી તેઓ વિદેશની ઘણી મુલાકાત લઈ રહ્યા છે.

પીએમ મોદી સાહેબની વિદેશી મુલાકાતો અવારનવાર સમાચારોમાં આવતી રહે છે.2014 થી પીએમ મોદી મોટાભાગે કોઈક ને કોઈક દેશના પ્રવાસ પર હોય છે.જેને લીધે અમુક સમયે તેમને લોકોની ખરાબ વાતોનો પણ સામનો કરવો પડે છે.પીએમ મોદીના ટીકાકારો કહે છે કે તેનો અડધોઅડધ સમય વિદેશમાં વિતાવે છે.

આજે અમે તમને પીએમ મોદીના વિદેશ પ્રવાસ સાથે જોડાયેલી ખાસ માહિતી રજૂ કરવા જઈ રહ્યા છીએ.તેને તમે વાંચવાનું ભૂલતા નહી.જ્યારે પણ પીએમ મોદી દેશની બહાર જાય છે ત્યારે લોકોની નજર તેમના પર રહે છે, કારણ કે પીએમ મોદી વિદેશથી કંઇક ને કઈક ભારત માટે લાવે છે.અને વિદેશમાં સંબંધ મજબૂત કરવા તેઓ ઘણી વાર ત્યાં જાય છે.

પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે પીએમ મોદી સાથે ઘણીવાર રહેતી મહિલા કોણ હોય છે. જો તમને ખબર ના હોય તો તમે આને ચોક્કસપણે વાંચો.આ મહિલા પીએમ મોદી સાથે છાયાની જેમ રહે છે.હવે તમે વિચારતા જ હશો કે આખરે આ સ્ત્રી કોણ છે.પીએમ મોદી સાથે તેનો શું સંબંધ છે

અને તેનું કાર્ય શું હશે હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે દેશના વડા પ્રધાનની સાથે કોઈ કઈ કામ વગર તો ના રહે તેની પાછળ કોઈ મોટું કારણ હશે.તો અમે તમને આ મહિલા વિશે સંપૂર્ણ રીતે કહીએ છીએ કે આ મહિલા કોણ છે અને તે પીએમ મોદી સાથે કેમ રહે છે.તમને જણાવી દઈએ કે આ મહિલા પીએમ મોદી સાથે માત્ર વિદેશ પ્રવાસ પર જ જાય છે.

ખરેખર તેનું નામ ગુરદીપ કૌર ચાવલા છે.તે એક અનુવાદક છે.તેમનું કામ પીએમ મોદીના ભાષણનું ભાષાંતર કરવાનું છે.આપણે બધા જાણીએ છીએ કે પીએમ મોદી વિદેશી દેશોમાં પણ હિન્દીને પ્રોત્સાહન આપે છે,આવી સ્થિતિમાં પીએમ મોદીની વાત સમજાવવા માટે ત્યાંના ટોચના નેતાઓની નિમણૂક કરવામાં આવી છે.

તેમની પાસે બધી ભાષાઓનું સારું જ્ઞાન છે.જેના કારણે તે સારા અનુવાદક તરીકે ઓળખાય છે.ગુરદીપ એક ભારતીય છે.પરંતુ લગ્ન પછી તે અમેરિકા રહેવા જતી રહી હતી પરંતુ તે ફરી ભારત આવી ગઈ છે.જેના કારણે તેમને પીએમ મોદીના અનુવાદક તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

1990 માં ગુરદીપે સંસદમાં અનુવાદક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ લગ્ન બાદ તેણે નોકરી છોડી દીધી હતી.ગુરદીપ એક આધુનિક સમયની મહિલા છે.પીએમ મોદી સાથેનું તેમનું કામ એ છે કે પીએમ મોદીએ હિન્દીમાં કરેલા ભાષણોને તેમની ભાષામાં વિદેશી નેતાઓની સામે કહેવું.

પરંતુ આ કાર્ય ખૂબ મુશ્કેલ છે.જેના કારણ તેમણે પીએમ મોદીના ભાવ સાથેનો મુદ્દો રાખવો પડે છે.તેથી તે હંમેશાં પીએમ મોદીની સાથે હોય છે જેથી તે તેમની ભાવનાને સારી રીતે સમજી શકે.અને તેને આપણા દેશની મહાન અનુવાદદ તરીકે ઓળખવામાં આવે છે.

Share.

About Author

Leave A Reply