વાયરલસમાચાર

રાજકોટ : બિઝનેસમેન ના દીકરા ના લગ્ન માં સર્જવામાં આવ્યા બે વર્લ્ડ રેકોર્ડ ! આ વર્લ્ડ રેકોર્ડ એવા છે કે જેની તમે કલ્પના પણ….

પહેલાના લગ્નમાં એવું હતું કે કન્યા અને વરરાજા બંને લગ્નના દિવસે જ એકબીજાનું મોઢું જોતા હતા અને હવે તો કન્યા અને વરરાજા દ્વારા લગ્નની વિધિઓ સાથે જ કરવામાં આવતી હોય છે અને હવે તો લોકો મોટી મોટી હોટલો બુક કરાવીને તેમાં લગ્નનું આયોજન કરતા હોય છે અને લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.

એવા જ એક રાજકોટના પ્રખ્યાત બિઝનેસમેન મૌલેશ ઉકાણી અને તેમના પત્ની સોનલબેનના દીકરા જય ના લગ્ન રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં કરવામાં આવ્યા હતા.

Advertisements

આજકાલનો જમાનો ખૂબ જ આગળ પડતો જમાનો છે. એટલે કે બધી વાતમાં લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે.

Advertisements

જય ના લગ્ન મોરબીના જાણીતા આજવીટો ટાઇલ્સના ઓનર અરવિંદભાઈ પટેલ અને તેમના પત્ની શીતલબેનની દીકરી હિમાંશી સાથે કરવામાં આવ્યા હતા.

Advertisements

આ લગ્નની વિશેષતા એ છે કે આ લગ્નમાં બે એવા વર્લ્ડ રેકોર્ડ સર્જાવવામાં આવ્યા છે.

જેની વાત કરવામાં આવે તો પહેલો રેકોર્ડ એ છે કે હલ્દીની રસમ માં સૌથી વધારે વ્યક્તિઓ દ્વારા કપલને હલ્દી લગાવવામાં આવી હતી. જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisements
Advertisements

લગ્નની ખાસ ઉજવણી કરવામાં આવી હતી અને લગ્નની તમામ વિધિઓ રાજસ્થાનના ઉમેદ ભવન ખાતે કરવામાં આવી હતી.

ઉકાણી પરિવાર દ્વારા રાજસ્થાનના જોધપુરમાં ઉમેદ ભવન ખાતે ત્રણ દિવસ લગ્નની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને રાજસ્થાનની સંસ્કૃતિને પણ આમાં ઉજાગર કરવામાં આવી હતી.

Advertisements

તો બીજો રેકોર્ડ એ છે કે ₹101 કિલો ફૂલની પાંખડી કપલ ઉપર બિછાવામાં આવી હતી જેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવેલું છે.

Advertisements

જેમાં વરરાજા નો વરઘોડો વીન્ટેજ કાર, હાથી અને ઘોડાઓ સાથે ધામધૂમ પૂર્વક મંડપ સુધી લઈ જવામાં આવ્યો હતો અને પતિ પત્નીએ લગ્નના સાત ફેરા લીધા હતા, આમ લગ્નમાં પરિવારે ખૂબ રાજા શાહી થી લગ્ન કર્યા હતા અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ પામ્યા છે.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button