વાયરલસમાચાર

વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… રસ્તા પર અચાનક જ બાઈક સવારની સામે ખતરનાક વાઘ આવ્યો, ત્યાર પછી કંઈક એવું બન્યું કે…

ધીમે ધીમે માનવ વસ્તીનો વિસ્તાર વધતો જાય છે અને જંગલોનો નાશ થતો જાય છે.

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલો એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisements

ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં જંગલમાંથી પસાર થતાં રસ્તા ઉપર અચાનક જ એક વાઘ આવ્યો હતો.

Advertisements

જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં શિકારની શોધમાં આવતા હોય છે. અને અમુક વખત ઘાતક ઘટનાઓ પણ બનતી હોય છે.

Advertisements

ત્યાંથી પસાર થઈ રહેલા ચાલકની સામે અચાનક જ વાઘ આવીને ઉભો રહી જાય છે.

જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જંગલમાંથી પસાર થતા રસ્તા પર અચાનક જ ખતરનાક વાઘ આવી જાય છે.

Advertisements
Advertisements

વાઘને જોઈને બાઈક ચાલક ધીમે ધીમે પોતાની બાઈક પાછળ લે છે. આ વિડીયો પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ખતરનાક વાઘને જોઈને બાઈક ચાલક તાત્કાલિક બાઇક પર બ્રેક લગાવી દે છે. ત્યારે વાત ધીમે ધીમે બાઈક ચાલક તરફ આગળ વધે છે અને પછી ઊભા રહી જાય છે.

Advertisements

વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

Advertisements

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

Advertisements

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાઘ બાઈક તરફ આગળ જતો જોવા મળી રહ્યો છે અને બાઈક ચાલક વાઘને જોઈને બાઈકને રિવર્સ લેતો જોવા મળી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં વાઘ કોઈની ઉપર પ્રહાર કરતો નથી.

Advertisements
Advertisements

અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો બાઈક ચાલકને નસીબદાર ગણી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button