વાયરલસમાચાર

વિડીયો જોયા પછી થઈ જશો ચકીત શિક્ષિકા એ વિદ્યાર્થી સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ જુવો શું થયું પછી …

બોલીવુડના સુપરહિટ સોન્ગ્સ હમ તેરે બીન રહે નહી સકતે ના બોલ ઉપર બંને એ ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરીને ફેરવેલ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દે છે. વીડિયોમાં લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.

લોકો આ શિક્ષિકા અને વિદ્યાર્થીના ડાન્સને જોઈને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક શિક્ષિકા તેના સ્કૂલના કોઈ વિદ્યાર્થી સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે. રૂમમાં જોવા મળે છે તેમ શિક્ષિકા અને સ્કૂલના છોકરાના ડાન્સ જોઈને તેના સહ મિત્રો તેને તાળીઓથી વધાવી રહ્યા છે. 

Advertisements

જેમાં લાલ કલર અને સફેદ કલરના ફુગ્ગાઓ દ્વારા આખા રૂમને શણગારીને રૂમના બ્લેકબોર્ડ ઉપર ફેરવેલ પાર્ટી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હોય છે.હાલ એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

Advertisements

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અનેક ડાન્સ ના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે.  વીડિયોમાં જોતા ખ્યાલ આવે છે કે એક સ્કૂલમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવેલું હોય છે. ફેરવેલ પાર્ટીમાં કોઈ એક રૂમને ખૂબ જ શાનદાર રીતે શણગારવામાં આવેલ હોય છે.

Advertisements

આજુબાજુમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફેરવેલ પાર્ટીમાં આવેલા જોવા મળે છે અને ફેરવેલ પાર્ટીનો આનંદ ઉઠાવતા જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ક્યારેક સ્કૂલના અમુક કાર્યક્રમના ખૂબ જ સુંદર બાળકોના ડાન્સ ના વિડીયો લોકો સમક્ષ પ્રસ્તુત થતા હોય છે. સ્કૂલમાં મુખ્યત્વે નવા વર્ષની ઉજવણી કરવાની હોય અને કોઈ વિદ્યાર્થીઓની વિદાય કરવામાં આવતી હોય ત્યારે ખૂબ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે.

Advertisements
Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button