ગરીબીથી છુટકારો મેળવવા માટે શુક્રવારની સાંજે કરો આ કામ,માતા લક્ષ્મી ખુશ થઈને તમાર ઘરે કરશે ધનનો વરસાદ…

0

આજના સમયમાં દરેક વ્યક્તિ વધારે પૈસા મેળવીને ધનિક વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવે છે.તે માટે દરેક વ્યક્તિ કોઈ પણ પ્રકારની પોતાની આવડત મુજબ મહેનત કરતો રહે છે.પોતે એવું પણ વિચારતો હોય છે કે વધારે પૈસા મેળવીને વધારે સુખ સુવિધાઓ ઘરમાં ઉભી કરે.પરંતુ એવું પણ નથી કે દરેક મહેનત કરનાર વ્યક્તિ ધનિક જ બની શકે.કોઈકવાર એવું પણ બનતું હોય છે કે વ્યક્તિ અનેક મહેનત અને કેટલાક ઉપાયો પણ કરતો હોય છે પરંતુ તે આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકતો નથી.

જ્યારે આપણને આપણા કામ અથવા મહેનત મુજબ ફળ મળે છે.ત્યારે અનેક ખુશી મળતી હોય છે.તે ઉપરાંત કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવાની જરૂર હોતી નથી.આવી સ્થિતિમાં આજે તમને આવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ,જે દેવી લક્ષ્મીને હંમેશા પ્રસન્ન કરશે અને તમને ક્યારેય પૈસા અંગેની મુશ્કેલી સહન કરવી પડશે નહિ.

શુક્રવાર એ દેવી લક્ષ્મીનો દિવસ છે.આવા દિવસમાં જો તમે સાચા હૃદયથી લક્ષ્મીની પૂજા અને પ્રાર્થના કરો છો,તો તમારે ક્યારેય કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.જો તમે શુક્રવારે આ ઉપાય કરો છો તો તમારી બધી ઇચ્છાઓ જલદીથી પૂર્ણ થશે.એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાચા મનથી લક્ષ્મી દેવીની પૂજા કરે છે તેમના ઘરમાં કોઈ દિવસ ધન સંપત્તિની કમી ઉભી થતી નથી.પરંતુ ઘરમાં ધનનો વધારો થતો રહે છે.

આ ઉપાયો દ્વારા તમને વિવાહિત જીવનમાં પણ ખ્યાતિ અને ખુશી મળે છે.તેથી તમારે આ ઉપાય ખાસ કરીને શુક્રવારે સાંજે કરવો.આ કરવાથી તમને તેના વિશેષ લાભ મળશે.જયારે પણ વિધિ રીતે કરવામાં આવેલા ઉપાય વ્યર્થ જતા નથી.તેનો ચોક્કસ લાભ મળે છે.

– તમે જોયું હશે કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે તે ઘરના દરેક સભ્યો પૈસા અંગે કોઈ પણ પ્રકારનો તણાવ સહન કરતા.માટે ધનની દેવી લક્ષ્મીને સ્વચ્છ સ્થાનોમાં રહેવાનું પસંદ છે.તેથી તમારે સ્વચ્છતાની કાળજી લેવી જ જોઇએ.માટે તમારા ઘરને હંમેશા સાફ રાખો.આ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે.પરંતુ ધ્યાનમાં રાખો કે સાંજેના સમયે ક્યારેય ઘરની સફાઈ ન કરો.આ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈને ઘરની બહાર જાય છે.

– આ ઉપરાંત દર શુક્રવારે સવારે ગાયને રોટલી ખવડાવવી જોઈએ.આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.અને આપણી પર તેમની કૃપા મળી રહે છે.આ કરવામાં આવેલી સેવાનું ચોક્કસ ફળ મળે છે.તે ઉપરાંત કોઈ કુતરાને પણ રોટલી ખવડાવવી લાભકારક માનવામાં આવે છે.

– જે સ્થાન પર મોર આનંદમાં આવીને નાચતો હોય છે તેવી જગ્યાએ નિશ્ચિતરૂપે મુલાકાત લેવી જોઈએ.તમારે શુક્રવારે આવા સ્થળે નિશ્ચિતરૂપે મુલાકાત લેવી જોઈએ અને ત્યાંની માટી લાવવી અને તેને લાલ કાપડમાં બાંધવી અને તેને પવિત્ર સ્થળે રાખવી અને દરરોજ તેની પૂજા કરવી જોઈએ.આ કરવાથી ક્યારેય પૈસાની અછત ઉભી નહીં થાય.તે ઉપરાંત માતા લક્ષ્મી આપણી પર કોઈ દિવસ ક્રોધિત પણ થતી નથી.

– જો તમે શુક્રવારે તમારા ઘરમાં રહેલા કરોળિયાના જાડાને દૂર કરો છો તો ઘરમાં પૈસાની આવક ઉભી થવા લાગે છે.માટે આવા જાડા હંમેશા દૂર કરવા જોઈએ.તે ઉપરાંત કોઈ ઝાડની ડાળી પર આવીને ચામાચીડિયા બેસે છે,તો આવી ડાળીને લાવીને ઘરના કોઈ ખૂણામાં એવી રીતે મુકો કે કોઈની નજર તેના પર ન પડે.આ કરવાથી તમને ક્યારેય આર્થિક મુશ્કેલી સહન નહીં કરવી પડે.

Share.

About Author

Leave A Reply