
મુકેશ અંબાણી પાસે પોતાના પ્રાઇવેટ પ્લેન, હેલિકોપ્ટર, યાટ, મોંઘી મોંઘી કારો પણ તેની પાસે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. આજે અમે તમને મુકેશ અંબાણી પાસે રહેલા યાટ વિશે જણાવીશું.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી પાસે એવી એવી કીમતી વસ્તુઓ છે કે જેનો કોઈ મોલ ન હોય.

રોલિંગ પેલેસ નામની યાટ ખૂબ જ વૈભવશાળી અને આલીશાન યાટ છે. તે ફ્રેંચ બિલ્ડર કંપની દ્વારા બનાવવામાં આવેલું છે અને હાલમાં તે મુંબઈમાં સ્થિત છે. આ યાટની લંબાઈ 58 મીટર અને પહોળાઈ 38 મીટર છે. આ યાટ માં તમામ એવી વસ્તુઓ હાજર છે.
મુકેશ અંબાણી પાસે પ્રાઇવેટ ચેક વોટર યાર્ડ જેવી ઘણી બધી વસ્તુઓ છે. મુકેશ અંબાણી પાસે સૌથી મોંઘી યાટ છે. તેને રોલિંગ પેલેસ કહેવામાં આવે છે.

. 9,500 ફૂટ માં ફેલાયેલ યાટ માં સોલર પેનલ્સ પણ મોજુદ છે. જે દરરોજ 450 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
યાટનો ફ્લોર એરીયા 36,600 ચોરસ ફુટ છે. જેમાં 12-મુસાફરો અને 20 ક્રૂ મેમ્બરો બેસી શકે છે. યાટ માં બળતણ બચાવવા માટે 20 થી 30 ટકા ગ્રીન એનર્જી અને 40 થી 50% વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે
મનોરંજન માટે યાટની અંદર ત્રણ વિશાળ 25 મીટર નો પુલ, હેલીપેડ, જીમ, મસાજરૂમ, મ્યુઝિક રૂમ, ડાઇનિંગ રૂમ, સિનેમા હોલ, ટેરેસ, એક થી એક ચડિયાતી તમામ વસ્તુઓ મોજુદ છે.

યાટમાં બેસીને સમુદ્રનો નજારો જોવો એક લહાવો ગણી શકાય છે. યાટ ના ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોમન કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.
જેમાં સરસ લાઉન્સ પિયાનો બાર અને એક વિશાળ ડાઇનિંગ હોલ છે. જેમાં જમતી વખતે સમુદ્રની આજુબાજુ નો નજારો કાચની બારીમાંથી જોઈ શકાય છે.

આમ આ યાટ ખૂબ જ આલિશાન અને વિશાળ છે. મુકેશ અંબાણી પાસે રહેલો આ યાટ ખૂબ જ વૈભવશાળી છે. તેમાં બેસતા ની સાથે કોઈ મોટી હોટલમાં અથવા તો બિલ્ડિંગમાં હોય તેઓ અનુભવ થાય છે અને એ પણ સમુદ્રની વચ્ચે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!