આ મંદિરમાં અઠવાડિયામાં બે દિવસ દેખાય છે કેટલાક એવા દ્રશ્ય, જેને જોઇને તમે પણ ધ્રુજી જાવ.

એવું માનવામાં આવે છે કે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનનું આ ધામ પીડિતજનોનું મોક્ષ સ્થાન કહેવાય છે. લોકોના મતે અહીં દરેક જાતિ, ધર્મના લોકો આવે છે, એવું કહેવાય છે કે અહીંના પૂજારી મંત્ર જાપ કર્યા પછી તરત ....

Continue reading