વાયરલસમાચાર

તસ્વીર જોઈ રહી જશે દંગ !પ્રખ્યાત યુટ્યુબર અરમાન મલિક ની બંને પત્નીઓ થઇ એકસાથે ગર્ભવતી

આપણા ભારતમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો થકી લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરે છે.

આજકાલ સોશિયલ મીડિયા નો જાદુ યુવાનો ઉપર પણ ખાસ ચડેલો છે. યુવાનો સોશિયલ મીડિયા ઉપર રિલ્સ અને વિડિયો શેર કરીને ફેમસ થવા માંગતા હોય છે.

Advertisements

અરમાન મલિક ની વાત કરીએ તો તેને instagram ઉપર 1.5 મિલિયન અને youtube ઉપર બે મિલિયન ફોલોઅર્સ છે. અરમાન મલિક ને બે પત્નીઓ છે.

Advertisements

ભારતની બહાર પણ આવા ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા કમાણી કરે છે.

Advertisements

કેટલાક લોકો પોતાની youtube ચેનલ પણ ચલાવે છે. હૈદરાબાદમાં સ્થિત youtube અરમાન મલિક કે છે ખૂબ જ પ્રખ્યાત છે.

જેના નામ પાયલ મલિક અને કૃતિકા મલિક છે. અરમાન મલિક પોતાના youtube ઉપર અને instagram ઉપર રોજબરોજ અવનવા વિડિયો અને રિલ્સ અને ફોટા શેર કરતા હોય છે.

Advertisements
Advertisements

પોતાના instagram એકાઉન્ટ ઉપર તેમણે તેમની બંને પત્નીઓના બેબી બમ્પ વાળા ફોટા શેર કર્યા છે અને તેને જણાવ્યું કે તેની બંને પત્નીઓ એક સાથે ગર્ભવતી છે.

જે લોકોને ખૂબ પસંદ આવે છે. અરમાન મલિક ની વાત કરીએ તો તાજેતરમાં તેને એક મોટો ખુલાસો કર્યો છે.

Advertisements

તેને તસવીરો શેર કરતા કેપ્શન માં લખ્યું કે મારો પરિવાર.

Advertisements

અરમાન મલિક ના વિડીયો અને ફોટો રોજબરોજ લોકોને ખૂબ પસંદ આવતા હોય છે અને તે આ માધ્યમ થકી ખૂબ કમાણી કરે છે.

Advertisements

આ ફોટા જોઈને લોકો ખૂબ કોમેન્ટ અને શેર કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં અરમાન મલિકની આ પોસ્ટ ને એક લાખ 46 હજારથી પણ વધુ લાઈક મળી ચૂકી છે.

Advertisements
Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button