
આપણે સૌ જાણીએ છિએ કે સદીઓ થી માનવી અને પ્રાણીઓ વચ્ચે ઘણો ભાવાત્મક સંબંધ રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રાણીઓ ને જેટલો પ્રેમ આપો તેના કરતા પ્રાણીઓ વ્યક્તિ પર વધુ પ્રેમ વર્ષાવે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી પૃથ્વી પર મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવો પણ રહે છે. આ તમામ જીવો પૈકી અમુક જીવ પાલતુ તો અમુક જંગલી પણ હોઈ છે.
હાલમાં માનવી અને હાથી નો આવો જ પ્રેમ સામે આવ્યો છે કે જ્યાં એક બાળકી અને હાથી વચ્ચે જે પ્રેમ જોવા મળે છે તે ઘણો નિઃસ્વાર્થ છે.
મિત્રો આવા સમય માં કે જ્યાં માનવી પોતાની માણસાઈ ભૂલી ગયો છે તેવામાં પણ પ્રાણીઓમા માનવી ને લઈને ઘણો પ્રેમ જોવા મળે છે.
જે બાદ આ હાથણી તેને પોતાનું દૂધ પીવા માટે સંમતિ આપી અને નાની છોકરીને તેનું દૂધ પીવા દીધું. આ બાબત ને જોઈને પરિવાર ના લોકો પણ હર્ષિતા ને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મિત્રો જો વાત આ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોવા મળતી બાળકી નું નામ હર્ષિતા બોરા છે અને તેની ઉંમર માત્ર 3 વર્ષ ની છે. હર્ષિતા પોતાના ઘરમાં બાંધેલા હાથણી સાથે રમતી જોવા મળે છે.
તે આ હાથણી ને ‘બીનુ’ કહી ને બોલાવે છે. વિડીયો માં જોઈ શકાય છે કે હર્ષિતા હાથણીને તેનુ દૂધ પીવડાવવા માટે કહી રહી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!