
નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. કારણ કે તેઓ રમત રમતમાં શું કરી બેસે છે. તેનો નક્કી હોતું નથી. તેઓની રમત કેટલીક વખત મા-બાપને ખૂબ જ ભારે પડતી હોય છે.
જેમાં તેને ડોળા ચડી ગયા હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ જોતાની સાથે જ તેની માતા તે તરત જ આ બાબતની જાણકારી તેના પતિને કરી હતી અને મા બાપ બંને તેની બાળકીને લઈને હોસ્પિટલ દોડતા થયા હતા..
અને ઘણી વખત નાના બાળકો સાથે આ જાણતા જ એવો બનાવ બનતો હોય છે કે, જેમાં તેમના મૃત્યુ પણ થતા હોય છે..
હાલ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના પાલઘર વિસ્તારમાં માત્ર ત્રણ વર્ષની એક માહિતી સાથે ખૂબ જ ગંભીર બનાવો બન્યો છે.
ત્રણ વર્ષની આ બાળકી એકલા એકલા રમકડા સાથે રમી રહી હતી.
ત્રણ વર્ષની આ બાજુ પોતાના ઘરે રોજ રમકડા સાથે રમતી હતી અને તેની માતા રસોઈ બનાવવામાં વ્યસ્ત હોય અથવા તો ઘરકામ કરવામાં વ્યસ્ત રહેતી હતી. જ્યારે તેના પિતા સવારના સમયે નોકરી ધંધે ચાલ્યા જતા હતા..
જ્યાં દીકરીને બેભાન કરીને તેને ગળાની અંદર ટેલીસ્કોપ નાખવામાં આવી હતી અને ટેલિસ્કોપની મદદથી તેના શરીરની અંદર કોઈ ચીજ ફસાઈ છે..
હોસ્પિટલમાં શ્વાસોશ્વાસની ખૂબ જ તકલીફ પડતી હોવાથી બાળકીને દાખલ કરવામાં આવી હતી. ત્રણ વર્ષની આ દીકરીની ગંભીરતાને જોઈને હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોએ તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં જઈને કામગીરી હાથ ધરી હતી.
અથવા તો શ્વાસનળીની અંદર કોઈ ખામી તો નથી..? આ તમામ ચીજ વસ્તુઓની સલામતી રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત તેના એક્સરે પણ પાડવામાં આવ્યા હતા. જેમાં નજરે ચડ્યું કે આ બાળકીના પેટની અંદર ત્રણ સેલ બટન, એક વાયર અને બલ્બ તેમજ બેટરી અને બેટરીનું પ્લાસ્ટિક પણ છે.
પરંતુ આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન બની ગયો છે. કારણ કે જે માતા-પિતા તેમના બાળકોને એકલા રમતા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય..
એક સાથે આટલી બધી ચીજ વસ્તુઓ ગળી જવાને કારણે આ બાળકીનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તેમજ અન્નનળીના ભાગે પણ કેટલીક ઇજાઓ થઈ હતી અને તેના ગાળામાં ચીરા પડી ગયા હતા.
બાળકીનો જીવ બચી જતાં તેમના પરિવારજનોએ ખૂબ જ રાહતનો સ્વાર્થ લીધો છે. હકીકતમાં બાળકી રમકડા સાથે રમતી રમતી તેની અંદર રહેલી તમામ ચીજો તુને વારાફરતી મોઢામાં નાખીને ગળવા લાગી હતી. પરંતુ આ બાબતથી તેની માતા બિલકુલ અજાણ હતી. જ્યારે આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે જાણ થઈ કે કોઈને શરીરની અંદર સેલ, વાયર, બલ્બ, બેટરી તેમજ બેટરીના પ્લાસ્ટિકનું કવર પણ મળી આવ્યું છે…
આ તમામ ચીજ વસ્તુઓ જોતાની સાથે જ ડોક્ટરે તેનું ઓપરેશન શરૂ કર્યું હતું. અને કાળજીપૂર્વક ઓપરેશન પૂર્ણ થયેલા બાદ હેમખેમ તેનો જીવ બચાવવા લેવામાં આવ્યો હતો.
આ બાળકીની અન્નનળીમાંથી લોહી પણ નીકળી ગયું હતું. હાલ તેને માત્ર પ્રવાહી પદાર્થો આપવામાં આવ્યા છે. અને ત્રણ દિવસ પછી તેને આ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
જ્યારે બાળક નાનો હોય ત્યારે ઘરના કોઈ એક સભ્યોને હંમેશા તેની સેવામાં લાગી જવું પડતું હોય છે. તેમજ તેની ખૂબ જ કાળજી રાખવી પડે છે. આ બાબતને લઈને રાજ્યના દરેક માતા-પિતાએ ધ્યાન દોરવું જોઈએ.
તેવા મા બાપે આ કિસ્સો જરૂર વાંચવો જોઈએ. કારણકે બાળકો ખૂબ જ અણસમજુ હોય છે. અને કઈ વસ્તુ સાથે રમવું જોઈએ તેમજ કઈ ચીજો મોઢામાં ન નાખવી જોઈએ તેઓને કોઈ પણ ખ્યાલ રહેતો નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!