વાયરલસમાચાર

ઊંઘમાં સૂતી પત્નીના હાથ-પગ બાંધીને પતિએ, તેની સાથે કંઈક એવું કર્યું કે…

થોડા દિવસ પહેલા બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક પતિએ પોતાની જ પત્નીને એવું દર્દનાક મોત આપ્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એટલું જ નહીં પરંતુ પત્નીનો જીવ લીધા બાદ તેના મૃતદેહને ઘરમાં જ દફનાવી દીધું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટનાને લઈને મોટો ખુલાસો થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના 22 ડિસેમ્બરના રોજ મોટી રાત્રે બની હતી.

આરોપી પતિએ મોડી રાત્રે પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ ઉમા શર્મા હતું. પત્નીનો જીવ લઈને આરોપીએ પોતાની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે ઉમા કંઈક ચાલી ગઈ છે.

Advertisements

ત્યારબાદ માં ઘરે આવે છે અને પુત્રવધુ વિશે પૂછપરછ કરે છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિ પોતાની પત્નીને સૌ પ્રથમ વીજ કરંટ આપે છે. ત્યાર પછી માથામાં 5 મિનિટ સુધી વીજ કરંટના ઝટકા આપે છે. જેના કારણે પત્ની મૃત્યુ પામે છે.

Advertisements

ત્યાર પછી માતાએ પોતાના દીકરાને વારંવાર આ વાત વિશે પૂછ્યું હતું. છેવટે આરોપી કંટાળીને 23 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે પોતાની માતાની આખી ઘટના કહે છે. ત્યાર પછી માતા આ ઘટનાની જાણ પોલીસને કરે છે.

Advertisements

પછી આરોપી પતિ પોતાની પત્નીને ઘરની અંદર જ અપનાવી દે છે. આરોપીની માતા જ્યારે ઘરે આવી ત્યારે તેને ઘરમાં રૂમની અંદર માટી ઉખાડેલી જોવા મળી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે રૂમમાં ખાડો ગાળીને મૃત્યુ પામેલી ઉમાના મૃતદેહને બહાર કાઢ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પતિએ જણાવ્યું કે, મારી પત્નીનું નામ ઉમા શર્મા હતું જેનું નામ લગ્ન બાદ ફાતીમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન બાદ તે મારી સાથે હંમેશા ઝઘડો કરતી હતી અને અમે લવ મેરેજ કર્યા હતા.

Advertisements
Advertisements

મેં તેને કહ્યું કે થોડાક પૈસા જમા થઈ જાય પછી તેને રસોડું બનાવી આપીશ. તો મને પૂછ્યા વગર મારા ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતને લઈને અમારી બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

હંમેશા મારી સાથે પૈસા માટે ઝઘડો કરતી હતી. તે મારી માતા સાથે રહેવા તૈયાર ન હતી અને ઘરમાં બીજો રસોડો બનાવવાની જીદ કરતી હતી.

Advertisements

હું પૈસા માગતો હતો પરંતુ તે મને પૈસા આપતી ન હતી પછી મેં ગુસ્સામાં ભરાઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્લાનના આધારે 22 ડિસેમ્બરના રોજ રાત્રે મારી પત્ની ઉમા ઘરમાં સુધી હતી.

Advertisements

ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી પછી મેં તેને માથાના ભાગ ઉપર 5 મિનિટ સુધી વીજ કરંટના ઝટકા આપ્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ઘરની અંદર જ ખાડો ગાળીને તેને દફનાવી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ તે પોતાના બાળકો પાસે જઈને સૂઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

Advertisements

પછી મેં તેના હાથ પગ બાંધી દીધા અને તેના પગની ધુંટી પર એક વાયર વીંટી દીધો. ત્યારબાદ મેં પાવર શરૂ કર્યો હતો. જેના કારણે મારી પત્નીને બે થી ત્રણ વખત જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button