
આજના આધુનિક યુગમાં ખુબ જ પ્રદુષણ વધી ગયું છે, જેના કારણે પણ વાળને ઘણું નુકસાન થતું હોય છે, આ નુકસાન થી બચવા માટે વ્યક્તિ બજારમાં મળતા શેમ્પુ, કંડીશનર, વગેરે નો ઉપયોગ કરતા હોય છે, ઘણી વખત વાળ ખરવા અને સફેદ થવા પણ લગતા હોય છે.
વાળ વ્યક્તિના ચહેરાની સુંદરતા વધારે છે. દરેક મહિલાઓની ઈચ્છા હોય છે કે તે પોતાના વાળને લાંબા, કાળા, સિલ્કી બનાવી રાખે. આ માટે દરેક મહિલાઓ બ્યુટી પાર્લરમાં ઘણા બધા ખર્ચ પણ કરતા હોય છે.
આ માટે પણ ઘણી બધી ટ્રીટ મેન્ટ પણ કરાવતા હોય છે, પરંતુ તેનાથી પણ કોઈ ફેર પડતો હોતો નથી, તમને જણાવી દઉં કે બજારુ વસ્તુ અને બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા વગર જ વાળને લાંબા, મુલાયમ અને મજબૂત બનાવવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું.
આ સિવાય વાળને લાંબા કરવા માટે ઘણી બધી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે.
આ માટે સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી દહીં ની જરૂર પડશે, અને એક ઈંડાનો અંદરનો પીળો ભાગ આવે તે નાખો, હવે બંને ને સારી રીતે હલાવીને મિક્સ કરી લો.
આ ઉપાય કર્યા પછી તમારે વાળની કેર પણ કરવી ખુબ જ જરૂરી છે, ઘરેલુ ઉપાય માટે વ્યક્તિએ દહીં અને ઈંડા ની જરૂર પડશે. જે વાળને જરૂરી પોષણ પૂરું પાડશે.
ત્યાર પછી 20-25 મિનિટ રહેવા દઈને વાળને સારી રીતે ધોઈ દેવાના છે. વાળને ધોવા માટે તમે નેચરલી શેમ્પુનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે આ બનાવેલ પેસ્ટ ને વાળ ના મૂળમાં અને વાળમાં લગાવી દેવાનું છે.
દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લાગવાથી વાળમાં ભરાઈ ગયેલ બધો જ કચરો સાફ થઈ જાય છે અને વાળને પૂરતું પોષણ પણ આપે છે, આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વખત કરી શકાય છે.
આ સિવાય તે વાળને સિલ્કી બનાવી વાળને મુલાયમ રાખે છે. તે વાળને મજબૂત બનાવવાની સાથે લાંબા પણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
તે વાળને ખરતા રોકવામાં મદદ કરે છે, વાળને જરૂરી પોષણ મળવાના કારણે વાળ સફેદ થતા પણ અટકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!