વાયરલસમાચાર

જુઓં વાંદરાગિરી : આરામ કરી રહેલ ડોગી ને હેરાન કરવામાં ના છોડી કોઈ કસર બિચારો ડોગી…

વાંદરાની ક્રિયા જોઈને કૂતરો એવી પ્રતિક્રિયા આપે છે કે જાણે બિચારો રડવા લાગ્યો હોય.

Advertisements

દુનિયાભરમાં વાંદરો એક એવું જાનવર છે કે જે પોતાના સ્વભાવને લઈને ખાસ જાણીતો છે.

Advertisements

વાંદરાઓ એવા હોય છે કે જે માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે અને લોકોને પણ ક્યારેક હેરાન પરેશાન કરી મૂકતા હોય છે અને તે જે જંગલમાં અથવા તો વૃક્ષો ઉપર રહે છે ત્યાં વસતા બીજા અન્ય પશુ પ્રાણીઓને પણ હેરાન પરેશાન કરી દેતા હોય છે.

Advertisements

જેમાં એક વાંદરો બે ડોગીઓને એટલો બધો હેરાન કરે છે કે એક ડોગી રડવા લાગે છે.

ક્યારેક લોકોના હાથમાંથી પણ વાંદરાઓ આવીને અનેક વસ્તુઓ છીનવી જતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે.

Advertisements
Advertisements

લોકોએ પણ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. આવા અનેક જંગલી પશુ-પ્રાણીઓ સાથે સંકળાયેલા વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર નિહાળવા મળે છે.

વીડિયોની વાત કરવામાં આવે તો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કૂતરો એક ખૂણામાં આરામ કરી રહ્યો છે જ્યારે અચાનક વાંદરો ત્યાં આવી પહોંચ્યો.

Advertisements

આવતાની સાથે જ તેણે ડોગી ના પગ ખેંચવાનું શરૂ કર્યું અને ક્યારેક તેના ગાલ પર મારવાનું શરૂ કર્યું.

Advertisements

પરંતુ વાંદરો આટલી વાતમાં પણ સહમત થતો નથી. તે ફરી પાછો ફર્યો અને પછી તેને કમર પર મારવા લાગ્યો. કૂતરાને પરેશાન કરતો વાંદરોનો આ વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ જોવા મળી રહ્યો છે.

Advertisements

તેને Instagram પર animals_powers નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.

Advertisements
Advertisements

આ વિડીયો જોઈ ને લોકો ખુબ જ મનોરંજન મેળવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button