વાયરલસમાચાર

ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા વિદેશી ભુરીયા ! અમેરિકન ભૂરી એ લગ્ન માં પહેર્યો ભારતીય પહેરવેશ તો તેને જોઈ ને ,,જુઓ વિડીયો.

હાલ લગ્નની સીઝન ભારતમાં ધૂમધામ થી ચાલી રહી છે અને લોકો લગ્નના માહોલમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં વરરાજા અને કન્યા તેના પરિવારના સભ્યોની સાથે લગ્નને યાદગાર બનાવતા હોય છે. આપણા ભારતમાં કેટલાક એવા રાજ્યો આવેલા છે કે જેમાં વિદેશથી પણ અનેક લોકો લગ્ન માટે આવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. જેમા એક અમેરિકન પરિવાર ભારતમાં લગ્ન માટે આવ્યો હતો.

તો અમેરિકન દુલ્હને ભારતીય પરંપરા ના કપડા પહેરતા તેના પરિવારના સભ્યો થોડા સમય માટે ચોકી ઉઠ્યા હતા. એક વિદેશી મહિલા ભારતીય ડ્રેસમાં આટલી સુંદર કેવી રીતે દેખાઈ શકે છે. વેડિંગ કપલને જોઈને એક અમેરિકન પરિવાર ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેને ગળે લગાવવા દોડ્યો. અમેરિકાથી આવેલી કન્યાના મિત્રો અને કુટુંબીજનો હોટલના રૂમની બહાર તેની રાહ જોઈ રહ્યા છે અને જ્યારે તે લાલ લહેંગામાં રૂમની બહાર નીકળે છે ત્યારે તેઓ આનંદથી કૂદી પડે છે.

Advertisements

અને તેની સુંદરતાની પ્રશંસા કરી. આ વીડિયોને મેકઅપ અને હેર આર્ટિસ્ટ બિઆંકા લુઝાડો નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. વિડિયો શેર કરતા બિઆંકા લુઝાડોએ વીડિયો સાથે લખ્યું, ‘કેટલી સુંદર ક્ષણ છે. હેન્ના રોજર્સ, તમારો પરિવાર અને તમે ખૂબ જ પ્રિય છો. આ વિડિયો આ મહિને 19 નવેમ્બર 2022ના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ biancalouzado પર શેર કરવામાં આવ્યો હતો

Advertisements
View this post on Instagram

A post shared by Bianca Louzado (@biancalouzado)

Advertisements

આમ આવા લગ્ન પ્રસંગના અનેક વિડીયો આપણે રોજબરોજ સોશિયલ મીડિયાના માધ્યમ થકી નિહાળતા હોઈએ છીએ. લગ્નમાં ક્યારેક એવા એવા કોમેડી વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. પરંતુ આ વિડીયો કંઈક અલગ જ છે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ શેર કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button